મલ્ટિપલ સ્ક્લેરોસિસ વિષે ગુજરાતીમાં માહિતી
મલ્ટિપલ સ્ક્લેરોસિસ સોસાયટીમાં સ્વાગત છે.
મલ્ટિપલ સ્ક્લેરોસિસ (MS) તરુણ પુખ્તોમાં સૌથી સામાન્ય પાંગળા કરતો જ્ઞાનતંતુનો રોગ છે
વિશ્વમાં આશરે 25,00,000 લોકોને MS છે. એમાંના 1,00,000ની આસપાસ UKમાં રહે છે.
આપ MS વિષે વધુ જાણકારી ’MS શું છે?’ માંથી મેળવી શકશો અથવા ‘જસ્ટ ડાયગ્નોઝ્ડ’ પ્રકાશનમાંથી, જે
પલ સ્ક્લેરોસિસ સાથે તાજેતરમાં જ નિદાન થયેલા લોકો માટે એક પ્રસ્તાવના છે.
‘મલ્ટિપલ સ્ક્લેરોસિસ’ કહેવાતી એક પુસ્તિકા પણ છે જે MS વિષેની અને MS સોસાયટીના કાર્ય વિષેની ટૂંકી રૂપરેખા આપે છે.
મોટા ભાગની રાષ્ટ્રીય MS સોસાયટીઓની વેબસાઇટ, સાહિત્યની શ્રેણી અને નિઃશુલ્ક ટેલીફોન હેલ્પલાઇન હોય છે. ઘણા બધાં પ્રતિબદ્ધ વ્યવસાયિકોઅને સ્વયંસેવકો MS સાથેના લોકો, તેઓના કુટુંબો અને સંભાળકર્તાઓની જીવન ગુણવત્તા અને આરોગ્ય વધુમાં વધુ સારા કરવા માટે આ સંસ્થાઓ સાથે કાર્ય કરે છે.
