ઉપયોગી સાઇટ
તમને આમાંની કેટલીક સાઈટ ઉપયોગી બનશેઃ
નોંધ લેવી કે આ વેબસાઈટો, એમએસ (MS) સોસાયટી વેબસાઈટ બહારની છે, અને ઉપયોગમાં લીધેલ ભાષાંતરની ગુણવત્તાની ભલામણ કરી શકીશું નહીં.
સલાહ-માર્ગદર્શિકા(Adviceguide) - આમાં લાભ, આવાસન અને રોજગાર તથા દેવાં, ગ્રાહકો અને કાનૂની પ્રશ્નો સહિતના તમારા હકો અંગેની માહિતી પૂરી પાડે છે. તમે સિટિઝન એડવાઈઝ દ્વારા તૈયાર કરાયેલ ચારેય યુ.કે.ના દેશો - ઈંગ્લેન્ડ, ઉત્તર આયર્લેન્ડ, સ્કોટલેન્ડ અને વેલ્સ અંગેની ખાસ માહિતી મેળવી શકો છો. માહિતી બંગાળી, ગુજરાતી, પંજાબી, ઊર્દૂ અને ચાઈનીઝ ભાષામાં મળી શકે છે.
કાર્ય અને પેન્શન ખાતું (Department for Work and Pensions) - યુ.કે. સરકારની લાભો અને સેવાઓ અંગેની માહિતી માટે તે અરબી, બંગાળી, ચાઈનીઝ, ગુજરાતી, પંજાબી, સોમાલી, ઊર્દૂ, અને વિયેટનામી ભાષાઓમાં મળી શકે છે.
સામૂહિક કાનૂની સેવા ડાયરેક્ટ (Community Legal Service Direct) - કાનૂની માહિતી અને સલાહ માટે. આ માહિતી ઊર્દૂ, ચાઈનીઝ, બંગાળી, પંજાબી, ગુજરાતી, હિંદી, અરબી અને તુર્કીમાં મળી શકે છે.
મલ્ટિકુલ્ટિ (Multikulti) - કલ્યાણ કાયદો - દેવું, રોજગાર, આરોગ્ય આવાસન, દેશાગમન તથા કલ્યાણ લાભોનાં નીચેનાં ક્ષેત્રોમાં સાંસ્કૃતિક રીતે યોગ્ય અને ચોકસાઈપૂર્વક અનુવાદિત માહિતી. આલ્બેનિયન, અરબી, બંગાળી, ચાઈનીઝ, અંગ્રેજી, ફારસી, ફ્રેન્ચ, ગુજરાતી, સોમાલી, સ્પેનિશ, પોર્ટુગિઝ, તુર્કી અને ઊર્દૂ ભાષાઓમાં ઉપલભ્ય છે.
એનએચએસ ડાયરેક્ટò (NHS Direct) - યુ.કે.માં આરોગ્ય અને આરોગ્ય સેવાઓ અંગે માહિતી. અરબી, ફ્રેન્ચ, કોરિયન, પોર્ટુગિઝ, સોમાલી, તુર્કી, બંગાળી, ગુજરાતી, પોલિશ, પંજાબી, સ્પેનિશ અને ઊર્દૂમાં ઉપલભ્ય છે.