સ્વાગત
મલ્ટિપલ સ્કલેરોસિસ સોસાયટી ની વેબસાઈટમાં સ્વાગત છે. આમાં તમને મલ્ટિપલ સ્કલેરોસિસ અંગે માહિતી મળશે, જે જુવાન પુખ્તવયી લોકોમાં ખૂબ સામાન્ય રીતે જોવા મળતો અશકતતા લાવતો મજ્જાતંતુવિષયક રોગ છે.
આજે વિશ્વમાં 2,500,000 કરતાં વધુ લોકોને એમએસ (MS)નો રોગ છે. એમએસ (MS) શું છે? તેની સ્થિતિ અંગે અથવા મલ્ટિપલ સ્કલેરોસિસ નું નિદાન કરાયેલા નવા લોકો માટે જસ્ટ ડાયગ્નોઝડ (Just diagnosed) પ્રકાશન વાંચીને તમે વધુ જાણી શકશો.
ડોકટરની અપોઇન્ટમેન્ટમાંથી શ્રેષ્ઠ લાભ મેળવો
આપ આરોગ્ય વ્યવસાયિકને મળો ત્યારે પૂછવાના પ્રશ્નો અને સૂચનો અહીં આપેલ છે. ડોકટરને આપ મળો ત્યારે આ પ્રશ્નો પૂછવાથી આપને આપની સંભાળ અને સારવાર વિશે વધુ સમજવામાં મદદ મળશે, અને આપ આપના સ્વાસથ્ય અંગે વધુ સારા નિર્ણયો લઇ શકશો.