એમએસ (MS) સોસાયટી અથવા એશિયન એમએસ (Asian MS) અંગે વધુ
એમએસ (MS) સોસાયટી અંગે વધુ
એમએસ સોસાયટી, તેના એવોર્ડ વિજેતા પ્રકાશનોમાંથી તમારી ભાષામાં માહિતી પૂરી પાડે છે. એમએસ (MS) શું છે? ઉદાહરણ તરીકે, સાયન્સ કમ્યુનિકેશન એવોર્ડ (એસોસિએશન ઓફ રિસર્ચ ચેરિટિઝ) 2005નો એવોર્ડ જીત્યો હતો. એમએસ સોસાયટી વેબસાઈટને છેલ્લા ચા વર્ષોમાં સ્પષ્ટતા અને સુલભતા માટે પણ એવોર્ડ મલ્યો હતો.હાલમાં અમે પૂછપરછના જવાબ અંગ્રેજી સિવાય બીજી કોઈ ભાષામાં આપી શકીએ તેમ નથી, તેમ છતાં કોઈપણ વ્યક્તિ દુભાષિયા દ્વારા હેલ્પલાઈન કાર્યકર સાથે એમએસ (MS) અંગેની કોઈપણ ચર્ચા કરી શકશે. એપોઈન્ટમેન્ટ ગોઠવવા 0808 800 8000 પર ફોન કરવો. હેલ્પલાઈન સોમવારથી શુક્રવાર સવારના 9:00 થી 21:00 વાગ્યા સુધી ખુલ્લી રહે છે.








